આ ચાર રીતે વરિયાળીનો ઉપયોગ કરો, ચહેરો લાગશે ચમકવા
ભારતીય રસોડામાં વપરાતો દરેક મસાલો તેના ઔષધીય ગુણોને કારણે ખાસ છે. વરિયાળી પણ એક એવો મસાલો છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સ્વચ્છ અને ચમકતી ત્વચા માટે તેનો ચાર રીતે ઉપયોગ કરી શકાય છે.