ઉનાળામાં ત્વચા માટે મુલતાની માટી વરદાનથી ઓછી નથી, આ રીતે કરો ઉપયોગ
મુલતાની માટી ઉનાળામાં તમારી ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા વાળ પર પણ અદ્ભુત અસર કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
મુલતાની માટી ઉનાળામાં તમારી ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા વાળ પર પણ અદ્ભુત અસર કરે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
જો તમારી ત્વચા નિર્જીવ અને શુષ્ક થઈ ગઈ હોય તો તમે કોફીનો ઉપયોગ કરીને તેને ફરીથી ગ્લોઈંગ બનાવી શકો છો. આ લેખમાં આવા જ કેટલાક કોફી માસ્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમને ચમકદાર ત્વચા મેળવવામાં મદદ કરશે
આ શિયાળાની ઋતુ અને કડકડતી ઠંડી તેની સાથે શુષ્ક અને ફ્લેકી ત્વચા લાવે છે. આનું કારણ શિયાળાની શુષ્ક હવા હોઈ શકે છે.
શિયાળાની ઋતુમાં ખાસ કરીને ચહેરા પરની ચામડી શુષ્ક થઈ જાય છે ત્યારે ઘણા અવનવા ઉપાયો અપનાવતા હોઈએ છીએ