અંકલેશ્વર: જીતાલી ગામે વકફ બોર્ડની જમીન વેચવા માટે ખોટા ડોક્યુમેન્ટ બનાવાયા, 9 આરોપીની ધરપકડ
અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજુરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા