વડોદરાવડોદરા : મેયરના નામે મેસેજ કરી ભેજાબાજે માંગી રૂ. 50 હજારની મદદ, આસિ. મ્યુનિ. કમિશનર સાથે છેતરપિંડી..! મેયરના ફોટાવાળા નંબર પરથી પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મગાયા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. By Connect Gujarat 10 May 2022 16:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : શું તમારા ગામમાં પણ આવે છે આવા "વૈદ્યરાજ" !, જુઓ 2 ઢોંગીએ લોકોને કેવી રીતે છેતર્યા. શહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા. By Connect Gujarat 08 May 2022 15:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn