નાની ઉંમરે દેખાતી કરચલીઓ કોલેજનની ઉણપની નિશાની
વધતી ઉંમર સાથે ત્વચા પર ફાઈન લાઈન્સ કે કરચલીઓ દેખાવા સામાન્ય વાત છે, પરંતુ જ્યારે આ સમસ્યા નાની ઉંમરમાં દેખાવા લાગે છે ત્યારે દરેક વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની જાય છે.
વધતી ઉંમર સાથે ત્વચા પર ફાઈન લાઈન્સ કે કરચલીઓ દેખાવા સામાન્ય વાત છે, પરંતુ જ્યારે આ સમસ્યા નાની ઉંમરમાં દેખાવા લાગે છે ત્યારે દરેક વ્યક્તિ માટે ચિંતાનો વિષય બની જાય છે.
પેટર્ન, ડિઝાઇનની સાથે તમારે લેટેસ્ટ ટ્રેન્ડ પર પણ ધ્યાન આપવું પડશે. તો જાણો તેના વિષે વધુ
જો તમે પણ શિયાળામાં ત્વચાની સુંદરતા જાળવી રાખવા માંગતા હોવ તો રોજ રાત્રે સૂતા પહેલા આ વસ્તુઓથી ચહેરા પર મસાજ કરો.
સેન્સિટિવ સ્કિન ધરાવતી મહિલાઓ કોઈપણ પ્રકારનો મેકઅપ કરે છે તો ત્વચામાં બળતરા થવા લાગે છે. મેકઅપ દૂર કર્યા પછી, તે ખરાબ થઈ જાય છે, ચહેરાને નુકસાન થાય છે અને એલર્જી થવા લાગે છે
દિવાળીનાં તહેવાર નજીક છે ત્યારે સુંદર દેખાવા માટે ફેસ પેક ચહેરાની ચમક જાળવવામાં ખૂબ જ મદદરૂપ છે. ઘણી સ્ત્રીઓ ઘરના ફેસ પેકનો ઉપયોગ કરે છે
જો તમે ચોમાસામાં પગના ઈન્ફેક્શનથી બચવા માંગતા હોય અથવા તો પગ વધારે વાર પલડતા હોય તો કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે