ઉનાળામાં આ રીતે તમારા વાળની સંભાળ રાખો, વાળ સિલ્કી અને મુલાયમ રહેશે.
ઉનાળાની ઋતુ ન માત્ર આપણા શરીર અને ત્વચા પર ખરાબ અસર કરે છે પરંતુ તે વાળને ખૂબ જ શુષ્ક અને નિર્જીવ પણ બનાવે છે. તેથી ઉનાળાની ઋતુમાં વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે. આવો અમે તમને જણાવીએ કે ઉનાળામાં વાળને કેવી રીતે હેલ્ધી રાખી શકાય.