ભાવનગર : ઘરેલુ ઝઘડામાં ઉશ્કેરાયેલા સસરા’એ જ જમાઈનું ઢીમ ઢાળી દીધું, પોલીસે વધુ તપાસ હાથ ધરી...
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા 3 વર્ષથી શરદ રાઠોરની પત્ની પિયરમાં રહેતી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા.
શંખેશ્વર પોલીસે પુત્રવધૂ જયા ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.