વેજીટેબલ મખાના ચાટ એ સાંજે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે, જાણો સરળ રેસિપી.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
આપણી પાચન તંત્રની સરળ કામગીરી માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. તે માત્ર પાચનમાં જ નહીં પરંતુ શરીરને અનેક રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
ભરુચ જિલ્લા સૌ પ્રથમ ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ફાયબર શરીર માટે અન્ય પોષક તત્વોની જેમ ખૂબ જ જરૂરી હોય છે. ફાયબરમાં મોટું અનાજ અને રેશાદાર ફળ આવે છે.