ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.
વડોદરાના વારસીયા ફકીરની ઝૂંપડી પાછળ એ-1 નામનું ફોરવ્હિલ રીપેરીંગનું ગેરેજ આવેલું છે. જેના માલિક પ્રેમભાઇ છે
ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ