ગુજરાતલોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે અમરેલી-ઓળીયા ગામના ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..! લોકસભાની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના ખેડૂતોમાં નેશનલ હાઈવેના બાયપાસ રોડ સામે ભારે રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat 29 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn