ભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ડીલ કરશે, USની પણ નજર છે.
ઘણા દેશો ભારતીય વાયુસેના માટે 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે દાવો કરી રહ્યા છે. આ રેસમાં રશિયાનું Su-35 અને Mig-35 આગળ છે અમેરિકા સાથે ભારતના સંબંધો ઘણા સારા છે.