બોલીવૂડના શહેનશાહ અને કિંગ ખાન 17 વર્ષ પછી એક સાથે સ્ક્રીન પર જોવા મળશે, પોસ્ટર જોઈ ફેન્સ જુમી ઉઠ્યા.....
બે દિગ્ગજ સ્ટાર્સ 17 વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. હાલ એક પોસ્ટર વાયરલ થયું છે જેમાં બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા છે.