29 વર્ષ પછી ફરી એકવાર ચાલશે 'મેં ખિલાડી તુ અનારી' ગીતનો જાદુ, ટીઝરમાં અક્ષય-ઇમરાનની જોડી.!
સેલ્ફી ફિલ્મના ગીત 'મેં ખિલાડી તુ અનારી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર ફરી એકવાર આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો છે.
સેલ્ફી ફિલ્મના ગીત 'મેં ખિલાડી તુ અનારી'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર ફરી એકવાર આ આઇકોનિક ગીતમાં ડાન્સ કરતો જોવા મળ્યો છે.
ઘણા વિવાદો બાદ પઠાણ ફિલ્મ આખરે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ચાર વર્ષની રાહ પૂરી થઈ છે અને શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે .
ઉત્તરાયણના દિવસે બૉલીવુડના એક્ટર કાર્તિક આર્યને કરછના સફેદ રણની મુલાકાત લઈ તેમની અપકમિંગ ફિલ્મ શહેજાદાનું પ્રમોશન કર્યું હતું
પઠાણ ફિલ્મ બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન ની પઠાણ ફિલ્મ નો દેશભરમાં થઇ રહેલા વિરોધ અને વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે.
અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2' તેની રિલીઝના સાતમા દિવસે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી
હેરી પૉર્ટર ફિલ્મમાં રૂબિયસ હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રેનનું 72 વર્ષની વયે નિધન થયું છે.