RBIએ બેંક ઓફ મહારાષ્ટ્ર પર લગાવ્યો રૂ. 1.27 કરોડનો દંડ
રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) પર તેના KYC સહિત તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 1.27 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે.