બનાસકાંઠા : પાલનપુરના મોટા ગામે દલિત યુવાનના વરઘોડા પર પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામે દલિત યુવાનના વરઘોડામાં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે