યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતાં નાસભાગ
જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી.આગ લાગવાને કારણે સૂક્કા વૃક્ષ અને ઘાસ આગની લપેટમાં આવતા આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી.આગ લાગવાને કારણે સૂક્કા વૃક્ષ અને ઘાસ આગની લપેટમાં આવતા આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.
ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર ટ્રેલરની અંદર જ ફસાઈ જતા આગમાં ભળથું થઈ ગયો હતો. જેથી તેમનું કરુણ મોત નીપજ્યું
ચાલુ ભોજન સમારંભમાં અચાનક આગ લાગતાં નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા.મંડપ સહિતનો સરસામાન બળીને ખાખ થયો