જુનાગઢ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજવંદન, નવા 5 લાખ ગેસ કનેકશન આપવાની જાહેરાત
જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.
જુનાગઢમાં રાજયકક્ષાનો ધ્વજવંદન સમારંભ, સીએમ વિજય રૂપાણીના હસ્તે કરાયું ધ્વજવંદન.
પોલીસ હેડકવાટર્સ ખાતે ધ્વજવંદન સમારંભ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હસ્તે ધ્વજવંદન.