સુરત : વન વિભાગના મહિલા અધિકારીને માથામાં વાગી ગોળી, હોસ્પિટલમાં દાખલ,રહસ્યમય ઘટનાની તપાસ શરૂ
સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. મહિલા અધિકારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.