ગુજરાતની શિક્ષણ ક્ષેત્રે પ્રજ્વલિત ક્રાંતિની આ મશાલ રાજ્યની ભાવિ પેઢીને નવી દિશા પ્રદાન કરશે,
ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માળખાના વિકાસ માટે રૂ. 43,651 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.