New Update
/connect-gujarat/media/post_banners/fc2675525b0042442e267b866fa7a7d6a21255f9851be93bc80a6d570dd40e91.jpg)
ભારત G20 ની યજમાની કરી રહી છે ત્યારે મંગળવારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જી20 પર્યાવરણ બચાવો રેલી અયોજીત કરાઈ હતી. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી અધિકારીઓ, મહિલા પોલીસ સહિત જવાનોએ પ્લે કાર્ડ સાથે પર્યાવરણ બચાવવા માટે પાંચબત્તી, સ્ટેશન રોડ ઉપર દોડ લગાવી હતી. રેલવે સ્ટેશન ખાતે પોલીસની રેલી પૂર્ણ થઈ હતી.