અમદાવાદઅમદાવાદ : જુગારધામનો વિરોધ કરતાં માથાભારે ઇસમોએ કર્યો જીવલેણ હુમલો, સારવાર દરમ્યાન યુવકનું મોત અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ ગાંધી વાસમાં ચાલતા જુગારધામનો વિરોધ કરતાં 6થી 7 લોકોએ યુવક પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. By Connect Gujarat 12 Mar 2023 17:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn