અંકલેશ્વર: નવા ધંતુરિયા ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,રૂ. 44 હજારથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ધંતુરિયા ગામના બુટી ફળિયામાંથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ જિલ્લાના કીશનાડ ગામમાં આવેલ એક ફાર્મ હાઉસમાંથી જુગાર રમતા 8 જેટલા ઇસમોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાએ મહિલાઓ માટે સિવણ કલાસ સહિતની રોજગારલક્ષી તાલીમ માટે ફાળવેલી જગ્યામાં જુગારનો અડ્ડો ધમધમતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે..