લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, વિજાપુરના MLA સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું..!
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.
તા. 18મી જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી સુધી લોહાણા મહા પરિષદના નેજા હેઠળ લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેશ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ ઝેરી પીણું પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચા જાગી હતી.
ભારતીય વાયુદળ તેમજ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મંત્રીને નવીન આરોગ્યલક્ષી ટેકનોલોજીથી માહિતગાર કર્યા
આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે.