Connect Gujarat

You Searched For "Ganesh Festival 2018"

ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ? જાણો

23 Sep 2018 6:24 AM GMT
દરેક દેવી-દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય...

વડોદરાના ગણેશ મંડળે અપવાન્યો આવો આઈડિયા, સામાજિક જાગૃતિ માટે કર્યો પ્રયાસ

20 Sep 2018 1:13 PM GMT
દેશમાં બાળકીઓ સાથે દુર્વવ્યવાહનાં વધી રહેલા કિસ્સાઓ સામે જાગૃતિ લાવવા કર્યું ડેકોરેશનગણેશોત્સવનો પ્રારંભ હિંદુ સમાજને એકત્રિત કરવા માટે થયો હતો....

રાજપીપળાઃ અહીં એક જ મંડપમાં પૂજાય છે 430 ગણેશજી, વાત છે ખૂબજ રોચક

20 Sep 2018 12:12 PM GMT
અહીં જીવન ઉપયોગી ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે.રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 32 વર્ષથી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાંથી...

જામનગરઃ નાના ભૂલકાઓએ આપ્યો પ્રકૃતિ બચાવોનો સંદેશ

20 Sep 2018 9:41 AM GMT
માટીનાં ગણેશની નાની પ્રતિમા બનાવી પાણીમાં વિસર્જિત કરી, તે પાણી વૃક્ષોને સિંચ્યુંજામનગર શહેરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે....

એકજ પંડાલમાં સ્થાપિત થયા છે ગણેશજી અને તાજીયા, જાણો કેમ આવું કર્યું

20 Sep 2018 6:10 AM GMT
અંકલેશ્વરના તાડફળીયા એકતા કમિટી દ્વારા "કોમી એકતા"નો દાખલો બેસાડવા કોમી આ નિર્ણય લીધો.અંકલેશ્વરના તાડફળીયા એકતા કમિટી દ્વારા "કોમી એકતા" દાખલો બેસાડવા...

ભરૂચઃ આ છે ભૂલભૂલૈયાનાં ગણેશજી, શ્રીજીના દર્શન માટે ભક્તોએ કરવું પડે છે આવું.

19 Sep 2018 12:50 PM GMT
ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ ગણેશ ઉત્સવ અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે ભરૂચ શહેર ની અપનાઘર સોસાયટી ની બાજુમાં આવેલી જલારામધામ સોસાયટીમાં...

ભરૂચઃ ગણેશ વિસર્જન માટે પાલિકા દ્વારા બે કૃત્રિમ તળાવનું કરાયું નિર્માણ

19 Sep 2018 11:32 AM GMT
એક રોકડીયા હનુમાન મંદિર અને બીજુ સાંઈ મંદિર પાસે કૃત્રિમ તળાવ બનાવાયું છે.ગણેશ ઉત્સવ હવે ધીમે ધીમે અંતિમ ચરણો તરફ આવી પહોંચ્યો છે ત્યારે ભરૂચ નગર...

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્વચ્છતાનો સંદેશ પાઠવવા બેનરો લગાવાયા

18 Sep 2018 12:27 PM GMT
અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણપતિના મંડપની બહાર સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત જેવા સુત્રોચારમાં બેનરો લગાડવામાં આવ્યા હતા.હાલ અંકલેશ્વર-ભરૂચમાં...

વડોદરામાં સુબેદાર બાનાસિંઘ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને જમાવ્યું ભારે આકર્ષણ

18 Sep 2018 12:02 PM GMT
વડોદરા શહેરમાં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવાઇ રહયો છે. ખંડેરાવ માર્કેટ પેન્ટર તાનાજીની ગલીમાં પાકિસ્તાનના કબજામાંથી સિઆચીન વિસ્તારના સૌથી ઉંચા ઉત્તુંગ...

અંકલેશ્વર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

18 Sep 2018 11:51 AM GMT
નદીમાં પાણી ઓછું હોવાની અને વિસર્જન રૂટ અંગે ચર્ચા હાથ ધરાઇઅંકલેશ્વર નગર પાલિકા ખાતે ગણેશ ચતુર્થી તેમજ મોહરમના તહેવારને ધ્યાને રાખી શાંતિસમિતિની બેઠક...

જામનગરના દિલિપ ધ્રુવની અનોખી ગણેશ ભક્તિ, ઘરમાં બનાવ્યું મ્યુઝીયમ

18 Sep 2018 7:17 AM GMT
નિવૃત્ત બેંક કર્મિએ પોતાના ઘરે ૫૦૦૦થી વધુ રીતે અલગ-અલગ ગણેશજીની મુર્તિઓ એકત્રીત અક્રી બનાવ્યું મ્યુઝીયમ.હિંદુ ધર્મ નાં દરેક તહેવાર માં કોઈપણ પ્રસંગની...

અંકલેશ્વર સુથાર ફળીયામાં ચલણી નોટોથી શણગારાયા શ્રીજી

17 Sep 2018 7:08 AM GMT
રૂપિયા ૧ થી માંડી ૨૦૦૦ સુધીના ચલણથી કરાયો ગણેશનો શણગારગુજરાતમાં ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગણપતિજીની વિવિધ પ્રકારે આરાધના અને ભક્તિ કરવામાં...