ગૌ માંસની હેરાફેરી ગૌવંશની હત્યા કરનારાઓની હવે ખેર નહી, પંચમહાલ પોલીસે બનાવી ખાસ સ્ક્વોર્ડ
પોલીસ વિભાગમાં ખાસ કુનેહ ધરાવતા જવાનો અને અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ગૌવંશની હત્યા, ચોરી અને ગૌ માંસની હેરાફેરી કરતા વાહન પર પોલીસ નજર રાખશે.
પોલીસ વિભાગમાં ખાસ કુનેહ ધરાવતા જવાનો અને અધિકારીઓની એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. ગૌવંશની હત્યા, ચોરી અને ગૌ માંસની હેરાફેરી કરતા વાહન પર પોલીસ નજર રાખશે.
બાતમીના આધારે દરોડા પાડતા ગૌ માસ કટીંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માસ તથા ગૌવંશ કટીંગ કરવાના સાધનો મળી રૂ. 86 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને ડીવાયએસપી સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.ડી.ઝણકાટની ટીમને બાતમી મળી હતી કે કંથારીયા ગામના વાડી ફળિયામાં ગરમીયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે.