અંકલેશ્વર : સરદાર પાર્ક-GIDC નજીક હોટલમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા અફરાતફરી, સદનસીબે જાનહાની ટળી
ગુજરાત | Featured | સમાચાર , ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક આવેલ એક હોટલમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.