વડોદરામાં સમતા વિસ્તારમાં શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું, જાણો પછી શું થયુ..?
સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું.
સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં ઊંઘતી માત્ર પાંચ મહિનાની બાળકી પર શ્વાને હિંસક હુમલો કરી બાળકીનું માથું ફાડી નાખ્યું.
ભરાડા ગામના ગટરના નાળામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના માતા પિતાની ભાળ ન મળતા જિલ્લા વહીવટી તંત્ર દીકરીની વ્હારે આવ્યું હતું અને બાળકીનું નામકરણ કરવામાં આવ્યું.
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
હોટેલના સંચાલક અને ક્રિપટો કરન્સીમાં મોટું માથું ગણાતા સંજય કુંભાણીની ધરપકડ