સાબરકાંઠા : પૈસાની લેતીદેતીમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરનાર 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.