16 વર્ષ પહેલા શરૂ થયો 'વિરાટ યુગ', કરે છે વિશ્વ ક્રિકેટ પર રાજ..!
કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની ODI મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની ODI મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.