અંકલેશ્વર: GIDC પોલીસે પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન પેપરનો રૂ.5 લાખનો જથ્થો ઝડપી પાડ્યો, 2 આરોપીઓની ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે રૂપિયા 5. 62 લાખની કિંમતના ગોગો સ્મોકિંગ કોનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી જ્યારે 2 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યા