સોનાના ભાવ આજે ઘટ્યા! જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.
શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.
સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 10 જુલાઈ ગુરુપૂર્ણીમાના દિવસે સોનાના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો ચાલો જાણીએ.
સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે. આજે સોનાના ભાવમાં વધારો થયો છે.જાણો 9 જુલાઈ 2025 ના રોજ તમારા શહેરમાં 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ શું છે.
સોના-ચાંદીના ભાવ ફરી એકવાર બુલિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે, 7 જુલાઈ, 2025 ના રોજ આજે સોનાના ભાવ કેટલે પહોંચ્યાં ચાલો જાણીએ.
ઈરાન અને ઈઝરાયલ વોર વચ્ચે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
સુરત શહેરની વિવિધ જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. જોકે, ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ 65 હજાર રૂપિયા હતો. જે આ વર્ષે ભાવ 99 હજાર રૂપિયા થયો છે.