ઓનલાઈન ગેમમાં હાર્યા બાદ પુત્રવધૂ ચોર બની ગઈ, જ્યારે તેના પૈસા પુરા થઇ ગયા, ત્યારે તેણે ઘરની તિજોરી માંથી 40 તોલા સોનું ચોરી લીધું.
રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં એક પુત્રવધૂએ પહેલા ઓનલાઈન ગેમ્સના પ્રણયમાં પોતાના પૈસા ગુમાવ્યા. પછી તેની ભરપાઈ કરવા માટે, તેણે પોતાના ઘરની તિજોરીમાંથી 40 તોલા સોનું ચોરી લીધું.
/connect-gujarat/media/media_files/2025/08/02/saran-village-2025-08-02-13-12-41.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/23/dungarpur-rajsthan-2025-06-23-15-37-45.jpg)
/connect-gujarat/media/post_banners/2d2a04c1062f6e99658ebd130a83382f48e78d3e05f580840e60abee99fe873a.jpg)