અમૃતસરમાં 2 દિવસમાં બીજો બ્લાસ્ટ,ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પર સવારે 6 વાગ્યે બ્લાસ્ટ થતા દોડધામ
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મેટલ ડિટેક્ટર વડે આસપાસના વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે
પુષ્પા એક્ટર અલ્લુ અર્જુન પરિવાર સાથે અમૃતસર પહોંચી હતી. જ્યાં તેણે ગોલ્ડન પેન્ટલ જોયું. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની એક ઝલક પણ શેર કરી છે. આજે અભિનેતા તેની પત્નીનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.