અંકલેશ્વર: હાંસોટ નજીકથી પસાર થતી વંદખાડીમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી વહ્યું, કોંગ્રેસ નેતા વિજયસિંહ પટેલે કાર્યવાહી ન કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી
વંદખાડીમાં અંકલેશ્વર-પાનોલીના ઉદ્યોગોના વહેતા પ્રદુષિત પાણી બાબતે કોંગ્રેસના નેતા વિજયસિંહ પટેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/10/01/umarwada-village-2025-10-01-19-04-33.jpg)
/connect-gujarat/media/media_files/2025/09/18/vijay-patel-2025-09-18-18-13-13.jpg)