અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન, તૈયારીઓને અંતિમ ઓપ આપતા આયોજકો...
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/02/23/K7kEVSgofqH1L7XqDxeP.png)
/connect-gujarat/media/media_files/2025/02/22/vQUpkaearcCX6xel5gbx.jpeg)
/connect-gujarat/media/post_banners/8de2c580b932dfab91b60f8542bcee3a488b9badfa4b81008634506d2063b925.webp)