શિક્ષણGSSSBની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, વાંચો શું પરીક્ષા પદ્ધતિમાં કરવામાં આવ્યો ફેરફાર GSSSBની પરીક્ષા પધ્ધતિના ફેરફારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ હવે 2 તબક્કામાં પરીક્ષા મંડળ દ્વારા પરીક્ષા લેવાશે By Connect Gujarat 10 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn