પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પોલીસ અને NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ,ધારાસભ્યની ભૂખ હડતાલ
NSUIના વિદ્યાર્થીઓ ભૂખહડતાળ પર ઊતર્યા હતા.અને સૂત્રોચ્ચાર કરીને ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા, જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતાં ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ થયું