ભરૂચ: નેત્રંગ નજીકના ઘાણીખુટમાં ધારીયા ધોધે નયનરમ્ય સ્વરૂપ ધારણ કર્યું, પ્રવાસીઓની સંખ્યામાં વધારો
નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે.
નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જયારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.આ પ્રવાસન સ્થળ બે પરિબળોનો સામનો કરાવે છે.
ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં ગુજરાતનાં વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોનાં ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છે.