ગુજરાતભાવનગર : ધોરણ 10ની પરીક્ષાઓનો થયો પ્રારંભ, કલેકટરે વિધાર્થીઓનું કર્યું સ્વાગત .. જીલ્લામાં સવારે ૧૦ કલાકે ધો.૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બી.એમ.કોમર્સ શાળા ખાતે જીલ્લા કલેકટર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પહોચ્યા હતા. By Connect Gujarat 28 Mar 2022 14:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા :આજથી SSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિધાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો 45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણરીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી. By Connect Gujarat 28 Mar 2022 12:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn