વડોદરા : નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસની મોટી કાર્યવાહી,નવ આરોપીઓ વિરૂદ્ધ કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી
વડોદરા શહેરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.આરોપીઓ વિરુદ્ધ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં વિવિધ ફરિયાદો નોંધાઈ હતી.