શું તમારે પણ રાખવી છે વાળની માવજત? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ, ગ્રોથમાં થશે ફટાફટ વધારો
ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રુક્ષ થવાની અને ગ્રે થવાની સમસ્યા લગભગ તમામ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે
ખોરાક અને પાણીના કારણે વાળ ખરવાની, રુક્ષ થવાની અને ગ્રે થવાની સમસ્યા લગભગ તમામ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે
આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોને પોતાના માટે સમય નથી મળતો.આ સાથે પ્રદૂષણની અસર સ્વાસ્થ્યની સાથે સાથે વાળ પર પણ થવા લાગી છે.
મહિલાઓ વારંવાર ફરિયાદ કરતી હોય છે કે તેમના વાળ વધતા નથી. જો કે, વાળનો વિકાસ ન થવાના ઘણા કારણો છે. સ્ત્રીઓમાં આંતરસ્ત્રાવીય બદલાવના કારણે પણ વાળનો વિકાસ થતો નથી.