આ વસ્તુઓ હેર કન્ડિશનરનું કામ કરે છે, વાળ બનશે નરમ અને ચમકદાર
કેટલાક લોકોના વાળ ખૂબ જ શુષ્ક હોય છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો વાળને નરમ અને ચમકદાર બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરે છે. પરંતુ ઘરે ઉપલબ્ધ કેટલીક સ્થાનિક વસ્તુઓ પણ વાળને ડીપ કન્ડીશનીંગ કરવામાં મદદ કરી શકે છે. આવો જાણીએ તે દેશી વસ્તુઓ વિશે