હેર સ્પા કરાવ્યા પછી ન કરો આ 5 ભૂલો, વાળને થશે નુકસાન.
હેર સ્પા કરીને વાળને નુકસાનથી બચાવી શકાય છે. તેનાથી વાળની ચમક પણ વધે છે. પરંતુ, હેર સ્પા કર્યા પછી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ હેર સ્પા પછી કઈ ભૂલો ટાળવી જોઈએ.
હેર સ્પા કરીને વાળને નુકસાનથી બચાવી શકાય છે. તેનાથી વાળની ચમક પણ વધે છે. પરંતુ, હેર સ્પા કર્યા પછી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો જાણીએ હેર સ્પા પછી કઈ ભૂલો ટાળવી જોઈએ.
એલોવેરા જેલ વાળ માટે કુદરતી કંડીશનરનું કામ કરે છે. તેને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે. જો કે, કેટલાક લોકો આ જેલ લગાવ્યા પછી તરત જ તેમના વાળ ધોવાનું શરૂ કરે છે. ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો.
વાળની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. વાળને સ્વચ્છ રાખવા માટે લોકો બજારમાં મળતા શેમ્પૂનો ઉપયોગ કરે છે. તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માટે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો, જે ઘરે પણ બનાવી શકાય છે.