પંચમહાલ : રૂ. 1 કરોડથી વધુના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર...
કાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા પોલીસ દ્વારા ગત વર્ષે પકડવામાં આવેલ રૂપિયા 1 કરોડ 4 લાખ 25 હજાર ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.