આજે હનુમાન જન્મોત્સવ, જાણો શુભ સમય, પૂજા પદ્ધતિ..!
આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે
આજે હનુમાન જયંતિ છે. ઉત્તર ભારતમાં, ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખને હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે
હનુમાન જયંતિની આજે ઠેર ઠેર શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ હનુમાન જયંતિની કેમ કરવામાં આવે છે
ગત ગુરુવારે રામનવમીએ ફતેપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ભગવાન રામજીની શોભાયાત્રા ઉપર કટ્ટરવાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો.