અમદાવાદ અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. By Connect Gujarat 01 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : પવિત્ર શ્રવણ માસમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી,જાણો મંદિરનો મહિમા આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. By Connect Gujarat 31 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર... શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. By Connect Gujarat 29 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા "શિવાલયો" ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મહાશિવરાત્રી પર્વે શિવાલયો ગુંજશે હર હર મહાદેવના નાદથી, તડામાર તૈયારીઓ ભરૂચ શહેર અને જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની ચાલતી તડામાર તૈયારીઓ By Connect Gujarat 28 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ... જુનાગઢ ખાતે હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે આજથી મહા શિવરાત્રીના 5 દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 25 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn