વડોદરા : હરણી બોટકાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું, સંતાનો ગુમાવનારા પરિવારો આજે પણ જોઈ રહ્યા છે ન્યાયની રાહ
18 જાન્યુઆરી-2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાશે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકોની સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી