શિક્ષણ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પરીક્ષા આપી ઉમેદવારો હાશકારા સાથે ઘર તરફ જવા દોટ મૂકી રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત : જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને હસમુખ પટેલે ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા.. સમગ્ર ગુજરાતમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે By Connect Gujarat 20 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી 1181 ખાલી જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા પેપર લીક થતાં મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. By Connect Gujarat 15 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પેપર લીક કાંડ બાદ ગુજરાત સરકાર એક્શનમાં, IPS હસમુખ પટેલને સોંપી મહત્વની જવાબદારી ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. By Connect Gujarat 06 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn