અંકલેશ્વર: HDFC બેંકના આસી.મેનેજરે કરી રૂ.70 લાખની છેતરપીંડી, વાંચો શું છે મામલો
HDFC બેન્કના આસિસ્ટન્ટ મેનેજરે સાત ગ્રાહકોને લોભામણી લાલચ આપી નકલી એફડી બનાવી 70 લાખની રકમ ચાઉ કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ