સુરતસુરત : બે’રોજગાર રત્ન કલાકારોના બાળકોની 1 વર્ષની શિક્ષણ ફી રાજ્ય સરકાર ચૂકવશે : હર્ષ સંઘવી રાજ્યમાં બેરોજગાર રત્ન કલાકારોના આપઘાતની ઘટના અને હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને ડામવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો બેરોજગાર રત્ન કલાકારો માટે સહાય પેકેજની જાહેરાત સરકારે કરી By Connect Gujarat Desk 24 May 2025 17:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત આપઘાત રોકવા ડાયમંડ વર્કર યુનિયને શરૂ કરેલા હેલ્પલાઇન નંબર પર 4 દિવસમાં જ આવ્યા 800 જેટલા કોલ્સ રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા By Connect Gujarat 20 Jul 2024 16:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn